અમદાવાદમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી નહીં ચાલે, ખુલ્લા વીજ વાયર મુદ્દે AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

ETVBHARAT 2025-09-19

Views 1

જો અમદાવાદ શહેરમાં હવે કોઈ ખુલ્લો વાયર દેખાશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS