પંચમહાલના ઘોઘંબામાં સગીરે સગીરાના ગળા પર માર્યા બ્લેડના ઘા, પ્રેમસંંબધ રાખવા કરતો હતો દબાણ

ETVBHARAT 2025-09-19

Views 1

સગીરાના ગળા પર સગીરે અચાનક બ્લેડ વડે હુમલો કરીને લોહીલુહાણ કરી દીધી હતી, પરિણામે સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS