ડાંગમાં ભારે વરસાદથી નવસારીની અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, કાંઠાના 26 ગામો એલર્ટ કરાયા

ETVBHARAT 2025-09-23

Views 1

અંબિકા નદી હાલ તેની ભયજનક સપાટીથી ઉપર પાંચ ફૂટ એટલે 33 ફૂટે પહોંચી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS