MLA ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા, જાણો શું બોલ્યા વસાવા

ETVBHARAT 2025-09-24

Views 0

જેલમાં છેલ્લા અઢી મહિનાથી બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS