જુનાગઢમાં નાગર સમાજની વર્ષો જૂની 'બેઠા ગરબા'ની પરંપરા આજે પણ અકબંધ, 11 સ્થળ પર બેઠા ગરબાનું આયોજન

ETVBHARAT 2025-09-28

Views 31

નવરાત્રીના 9 દિવસો દરમિયાન બેઠા ગરબાની એક વિશેષ પરંપરા જુનાગઢે સમગ્ર રાજ્ય અને દેશને આપી હોવાની એક પ્રબળ માન્યતા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS