ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક, તાપી નદીના કાંઠે એલર્ટ જાહેર

ETVBHARAT 2025-09-30

Views 2

મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉપરવાસમાં આવેલા હાથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS