1989થી ચાલતું અમદાવાદનું રંગબેરંગી ફળોનું કેન્દ્ર 'નરોડા ફ્રૂટ માર્કેટ'

ETVBHARAT 2025-10-08

Views 9

નરોડા ફ્રૂટ માર્કેટની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી. આ માર્કેટમાં લગભગ તમામ પ્રકારનાં ફળો મળી રહે છે. અહીં 222 વેપારીઓ પોતાની દુકાનો ધરાવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS