અમદાવાદ: 'વશીકરણ'ના નામે વિધવા મહિલાને 14 લાખનો ચૂનો ચોપડનાર ઠગ તાંત્રિક ઝડપાયો

ETVBHARAT 2025-10-10

Views 3

આરોપી તાંત્રિક યુટ્યુબ ચેનલ દ્વારા પોતાનો ખોટો ધંધો ચલાવતો હતો અને એક વર્ષથી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS