નડીયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડભડ સળગી, જોતજોતામાં બસ બની આગનો ગોળો

ETVBHARAT 2025-10-15

Views 25

આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર ભૂમેલ પાટિયા પાસે એકાએક સળગી ઉઠી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS