આજે ધનતેરસ, જુનાગઢમાં સોનાની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટયા, 5થી 7 કિલો સોનાના વેચાણનો અંદાજ

ETVBHARAT 2025-10-18

Views 4

બપોર બાદ શરૂ થયેલા ધનતેરસના તહેવારને લઈને પ્રાચીન પરંપરા અનુસાર આજના દિવસે સોનાની ખરીદીને શ્રેષ્ઠ અને શુકનવંતી માનવામાં આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS