નકલી દવા-ખાદ્યપદાર્થ માફિયાઓ સામે કડક કાયદો લાવો: પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની માંગ

ETVBHARAT 2025-10-28

Views 1

રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને એક પત્ર લખીને નકલી દવા-ખાદ્યપદાર્થ માફિયાઓ સામે કડક કાયદો લાવવાની માંગ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS