જુનાગઢમાં માવઠા બાદ થયેલા નુકશાનને લઈ કેશોદના ખેડૂતોમાં રોષ, સર્વે કરવા કોઈ ન ફરક્યાનો કર્યો આરોપ

ETVBHARAT 2025-10-31

Views 16

કેશોદ તાલુકાના ખેડૂતોમાં સરકારની નુકસાન બાદની કોઈ પણ કામગીરી આજ દિન સુધી શરૂ થઈ નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS