સુરત: એક્સપ્રેસ હાઈવે નં. 4 પર ગમખ્વાર અકસ્માત,  મીની બસ ટ્રક સાથે અથડાતા 5 મુસાફરો ઘાયલ

ETVBHARAT 2025-11-02

Views 14

બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જતી ભેંસો ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 5 મુસાફરોને ઈજા પહોંચી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS