રાજકોટ: સ્નેહ મિલનમાં જતા BJP MLAને ખેડૂતોએ રસ્તામાં જ થોભાવ્યા, પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય માટે કરી રજૂઆત

ETVBHARAT 2025-11-02

Views 20

ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા પાનેલી મુકામે ભાજપના એક સ્નેહ મિલનમાં પધારવાનાં હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS