માવઠાથી મોટું નુકશાન: વિજાપુર પંથકમાં મગફળીનો 80% પાક બગડ્યો, ખેડૂતોને તાત્કાલિક વળતરની માંગ

ETVBHARAT 2025-11-03

Views 244

ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને તૈયાર કરેલો પાક લેવાનો બાકી હતો, પરંતુ આ માવઠાએ તેમના મોં માં આવેલો કોળિયો છીનવી લીધો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS