કામરેજમાં નવજાતને ત્યજી દેવાનો ભેદ ઉકેલાયો: સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાલક પિતા ઝડપાયો

ETVBHARAT 2025-11-05

Views 7

બાઇક સવાર દ્વારા ફેંકી દેવાયેલા નવજાત શિશુને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ તેને મૃત જાહેર કરાયું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS