ખેડા: નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી; ૧,૧૧,૦૦૦ દીવડાઓથી ઝળહળ્યું મંદિર

ETVBHARAT 2025-11-05

Views 15

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS