સુરત: RFO સોનલબેન સોલંકીને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ, પોલીસે આપઘાત અને હુમલાની દિશામાં શરુ કરી તપાસ

ETVBHARAT 2025-11-06

Views 2

પ્રાથમિક તપાસમાં આ ઘટના પારિવારિક તકરારને કારણે આપઘાતના પ્રયાસ તરફ ઈશારો કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS