ભારતીય સેનામાં દેશ સેવા કરતા જુનાગઢના અમિત ધોળકિયા શહીદ, સૈનિક સન્માન સાથે કરાઈ અંતિમવિધિ

ETVBHARAT 2025-11-07

Views 158

ભારતીય સેનામાં સિગ્નલ કંપનીમાં પાછલા 23 વર્ષથી સૈનિક તરીકે સેવા આપતા અમિત ધોળકિયા બીમારી બાદ શહીદ થયા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS