ખેડાના ગાડવેલ ગામ નજીક ટ્રકમાં કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો, ત્રણની ધરપકડ

ETVBHARAT 2025-11-07

Views 5

LCBએ રેડ કરી દારૂનો જથ્થો તેમજ સાત વાહનો સહિતનો કુલ રૂ,1,83,04,320 ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS