'ખરેખર ખેડૂતો માટે પેકેજ નહીં પડીકું આપવામાં આવ્યું છે', કોંગ્રેસે સરકારના સહાય પેકેજ પર શું કહ્યું?

ETVBHARAT 2025-11-08

Views 2

રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે સાંજે ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાની સામે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS