સુરતના ઉદ્યોગપતિની 7500 ગણોત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત, 1102 દીકરીઓને શૈક્ષણિક સહાય આપી

ETVBHARAT 2025-11-09

Views 6

સુરતમાં PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલ "હિરાબાનો ખમકાર" અભિયાન દીકરીઓનું સશક્તિકરણની સાથે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે પણ આશાનું કિરણ બન્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS