અમરેલી: લાઠીના મતીરાળા ગામેથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 77 લાખના ગાંજાના છોડ સાથે એકની ધરપકડ

ETVBHARAT 2025-11-16

Views 8

ખેતરમાં દરોડા દરમિયાન પોલીસને આશરે લીલા ગાંજાના 48 જેટલા છોડ મળી આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS