શાબાશ! ગુજરાતનું તમાકુમુક્ત ગામ "બાદરપુર", એક યુવકના મોતથી ગ્રામજનોની આંખ ખૂલી

ETVBHARAT 2025-11-26

Views 8

મહેસાણા જિલ્લાના બાદરપુર ગામમાં 25 વર્ષથી ગુટખા, તમાકુ, સિગારેટ અને પાન મસાલા વેચવા અને ખાવા પર પ્રતિબંધ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS