ભાવનગર પ્રધાનમંત્રી આવાસમાં રહેતા 120 ભાડુઆતને નોટીસ, ત્રણ દિવસમાં થશે કડક કાર્યવાહી

ETVBHARAT 2025-11-27

Views 322

ભાવનગર સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં સર્વે બાદ 120 ભાડુઆત મળી આવતા મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS