સુરત: પત્નીને બચાવવા પતિએ પોલીસ સામે 'એડ્સ'નું નાટક રચ્યું, રૂ. 2.45 કરોડની ઠગાઈનો પર્દાફાશ

ETVBHARAT 2025-11-27

Views 2

આરોપી રાકેશ કુમાવત અને તેની પત્ની મમતાદેવી (નકલી નામ: ભારતાદેવી) સામે સુરત અને મુંબઈના ત્રણ પોલીસ સ્ટેશનમાં રૂ. 2,45,04,623ની છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS