ગીતા જયંતિની ઉજવણી વચ્ચે જુનાગઢમાં વેદ માતા ગીતાજીનું 100 વર્ષ જૂનું મંદિર જર્જરિત હાલતમાં, પૂજારીએ કરી જીણોદ્ધારની માંગ

ETVBHARAT 2025-12-01

Views 9

જૂનાગઢમાં આવેલું અંદાજિત સો વર્ષ પૂર્વેનું ગીતામંદિર ખૂબ જ જીર્ણતા અનુભવી રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS