સોમનાથ મહાદેવ મંદિરમાં NSG અને પોલીસ ટીમ ગોઠવાઈ, "આતંકવાદી હુમલા"ની મોકડ્રીલ યોજાઈ

ETVBHARAT 2025-12-03

Views 129

સોમનાથ મંદિર પરિસરમાં મંગળવારની મોડી રાતથી બુધવારે વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાની સઘન મોકડ્રીલ યોજાઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS