જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત, 'સદવિચાર' હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ!

ETVBHARAT 2025-12-03

Views 18

નવજાત જોડિયા બાળકોની હાલત ગંભીર, એક કાચની પેટીમાં અને બીજું વેન્ટિલેટર પર. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS