થાનગઢમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ: છ આરોપી ઝડપાયા, 120 મેટ્રિક ટન કોલસો જપ્ત

ETVBHARAT 2025-12-03

Views 6

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં દરોડા પાડી ગેરકાયદેસર ખનન કરતા 15 કુવા ઝડપી પાડવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS