જાસૂસીના મામલામાં ઝડપેલા આરોપીને ગુજરાત ATSએ ખેડા કોર્ટમાં રજૂ કર્યા, 12 દિવસના રીમાન્ડ મંજૂર

ETVBHARAT 2025-12-04

Views 8

રાશ્મની પાલ નામની મહિલા આરોપી ખેડાના મહેમદાવાદના કાચ્છઈ ગામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાની વિગતો બહાર આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS