જીગ્નેશ મેવાણીએ થરાદમાં દારૂ ડ્રગ્સના દુષણો સામે રેલી યોજી, કહ્યું- જિલ્લા પોલીસવડાઓ કોન્સ્ટેબલોના માલિક નથી

ETVBHARAT 2025-12-06

Views 1

કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને દારૂ ડ્રગ્સ સહિતના દુષણો ઉપર અંકુશ લાવવા માટેની માંગ કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS