કોડીનાર તાલુકાના વલાદર ગામે મહિલા પર દિપડાનો હિંસક હુમલો, લોકોમાં ભયનો માહોલ

ETVBHARAT 2025-12-07

Views 11

પોતાના સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS