રાજકુમાર જાટ હત્યા કેસ: ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ મંજૂર થતા સમર્થકો મેદાને આવ્યા, મૃતકના પિતાનો પણ ટેસ્ટ કરવા માગ

ETVBHARAT 2025-12-08

Views 3

ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS