એર ક્લીન પ્રોજેક્ટનો ખુદ છેદ ઉડાડતી ભાવનગર મનપા: રસ્તાની કામગીરીમાં નાખેલી ધૂળે શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરી

ETVBHARAT 2025-12-09

Views 84

ભાવનગર શહેરમાં દેસાઈનગરથી લઈને બોરતળાવ સુધીના રોડ ઉપર રોડની કામગીરીને અંતે ધૂળ નાખવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS