ચોટીલામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી, દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ETVBHARAT 2025-12-10

Views 7

કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર હાર્ડમોરમ (કોરરવેશ)નું તદન ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાની બાતમીના આધારે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS