ભાવનગરના 30 હજાર વિદ્યાર્થીઓને મળશે કોમન આઈકાર્ડ, શિક્ષણ સમિતિએ લીધો ઐતિહાસિક નિર્ણય

ETVBHARAT 2025-12-13

Views 1

ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક વિદ્યાર્થીઓને કોમન આઈ-કાર્ડ આપવા રૂ. 10 લાખ ફાળવવામાં આવ્યા બાદ વધુ 5 લાખ માંગવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS