કચ્છના સરહદે આવેલા ગામડાનો બાળક, વિકલાંગ હોવા છતાં પેરા ટેબલટેનિસમાં કોચની સેવા આપે : મનસુખભાઈની સંઘર્ષ ભરેલી કહાની

ETVBHARAT 2025-12-14

Views 7

ગુજરાતના મૂળ કચ્છના રહેવાસી અને ઝૂંપડપટ્ટીમાંથી પેરા ટેબલ ટેનિસમાં કોચ તરીકે સેવા આપનાર મનસુખભાઈ સોલંકીની જિંદગી સંઘર્ષ ભરી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS