આવતીકાલ 16 ડિસેમ્બરથી ધનારક કમુરતા શરૂ, એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય પર લાગશે બ્રેક

ETVBHARAT 2025-12-15

Views 42

આવતીકાલ 16 ડિસેમ્બરથી સૂર્યનું ધનુ રાશિમાં ગોચર શરૂ થશે, તેથી એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય કરી શકાશે નહીં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS