કેશોદ પોલીસે કર્યો મોબાઈલ ચોરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, દિલ્હીથી બે ઈસમો ઝડપાયા

ETVBHARAT 2025-12-17

Views 11

કેશોદ પોલીસે મૂળ બિહારના પરંતુ દિલ્હીમાં મજૂરી કરતાં બે ઈસમોને પકડી પાડ્યા, અને ચાર આરોપીની શોધખોળ ચાલુ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS