તમે પણ રોંગ સાઇડ વાહન ચલાવો છો? તો ચેતજો, સુરત શહેરમાં 19 દિવસમાં 51 હજાર વાહનચાલકોને દંડ

ETVBHARAT 2025-12-17

Views 4

સુરતમાં ટ્રાફિક પોલીસની ‘ફુલ સ્પીડ’ કામગીરી, 9 દિવસના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 51,068 કેસો નોંધ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS