વકફ પણ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ, નિયત કોર્ટ ફી ભરવી પડશે; ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ETVBHARAT 2025-12-17

Views 1

ગુજરાત હાઇકોર્ટે વકફ સંપત્તિની કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી 150 અરજીને ફગાવી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS