ચોટીલાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર આકસ્મિક દરોડા, 9 મજૂરોનું સુરક્ષિત રેસ્ક્યુ

ETVBHARAT 2025-12-18

Views 2

ગેરકાયદેસર કોલસા ખનનને સંપૂર્ણપણે બંધ કરવા કલેક્ટરે નાગરિકોની સીધી માહિતી માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS