નશીલા પદાર્થ સામે દાહોદ પોલીસની ઝુંબેશ: ગાંજા-અફીણ સાથે ત્રણ ઝડપાયા, નવ લોકો સામે FIR

ETVBHARAT 2025-12-19

Views 87

નશીલા પદાર્થોની ચેકીંગમાં દાહોદ પોલીસે 9 ગુના દાખલ કર્યા છે. દાહોદ પોલીસે NDPS અને ગોગો પેપર મામલે મોટી કાર્યવાહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS