સુરેન્દ્રનગર: ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર હેરફેર થતા રૂ. 2 કરોડથી વધુ લાકડાના 15 ટ્રક પકડ્યા

ETVBHARAT 2025-12-20

Views 4

તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી કુલ 15 આઇસર અને ટ્રક વાહનો જપ્ત કર્યા, જેમાં અલગ–અલગ જિલ્લાઓમાંથી લાવવામાં આવતું લાકડું ભરેલું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS