અમરેલીમાં વધુ એક માનવભક્ષી દીપડાએ 5 વર્ષના બાળકને ફાડી ખાધો, વન વિભાગ દોડતું થયું

ETVBHARAT 2025-12-21

Views 3

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આવેલી વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS