અમદાવાદઃ રાણીપના અમરાઈવાડીમાં પત્ની પર એસિડ ફેંકનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પત્ની સાથે ઝગડો થયા બાદ શુક્રવારે પતિ એસિડ લઇને ઘરે પહોંચ્યો હતો અને પત્ની પર એસિડ ફેક્યું હતું એસિડ ફેંક્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો, જ્યારે દાઝી ગયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી