પાલનપુરઃ લાખણી તાલુકાના જડિયાળી ગામમાં પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું પરણિત પ્રેમિકાના સાસરિયાંના લોકોએ મુંડન કર્યું હતું થરાદના ઘોડાસરનો યુવકને સબક શીખવવા ગામલોકોએ પહેલા તેને ઝાડ સાથે બાંધ્યો હતો બાદમા બ્લેડ વડે તેના બાલ ઉતારી દીધા હતાઆ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો