એક બાળભક્તનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યો છે જેમાં બાળકે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તિભાવથી પૂજા કરી હતી બાળકે વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગને પાણી ચડાવ્યું હતુ, બાળક બુલંદ અવાજે ‘ગુરુર્ બ્રહ્મા, ગુરુર્વિષ્ણુર્…’ જેવા શ્લોકો બોલ્યો હતો બાળકે ડોલમાંથી પાણી ભરીને શિવલિંગ પર ચડાવ્યું હતુ