ટીવીની 'નાગિન' પર ચડ્યો કૃષ્ણભક્તિનો રંગ, મોહે પનઘટ પે..પર કર્યો અદભૂત ડાન્સ

DivyaBhaskar 2019-05-01

Views 2.3K

ગોલ્ડથી બોલિવૂડમાં પદાર્પણ કરનાર ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાની અદાથી સૌ કોઈ પર જાદૂ ચલાવી દે છે અભિનયની સાથો સાથ મૌનીની ડાન્સ સ્કિલ પણ એટલી જ પાવરફૂલ છે હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ડાન્સના વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે કૃષ્ણના સોંગ પર ડાન્સ કરી રહી છે વ્હાઇટ ડ્રેસમાં મૌનીનો આ અંદાજ ખરેખર પ્રશંસનિય છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS